Smt TSR Commerce College Patan : Hngu.in

 




 

Admission Open Click Here

Latest Notice : 

બી.કોમ. સેમેસ્ટર – ૧ મા પ્રવેશ અંગે સુચના

બી.કોમ. સેમેસ્ટર -૧ (ગુજરાતી માધ્યમ) મા જે વિદ્યાર્થીઓ એ ઓન લાઈન ફોર્મ ભરેલ છે તે સર્વે ને પ્રવેશ મળી જાય છે. માટે ઓન લાઈન ફોર્મ ભરેલ (કોલેજ મા જમા કરાવેલ હોય તેમજ જમા કરાવેલ ના હોય તેવા બધાજ વિદ્યાર્થીઓ) એ તા. ૨૭/૦૬/૨૦૨૨ સુધી મા કોલેજ મા આવી રોકડેથી ફી ભરી દેવી. વિદ્યાથી ફી ભરવા આવે ત્યારે પ્રવેશ ફોમ જમા કરાવ્યાની પાવતી / ઓન લાઈન ફોર્મ જરૂરી DOCUMENTS સાથે) સાથે લાવવા.

જે વિદ્યાર્થીઓએ ઓન લાઈન પ્રવેશ ફોર્મ ભરેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે બી.કોમ. સેમેસ્ટર -૧ (ગુજરાતી માધ્યમ) મા વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ ચાલુ છે.

 

B.Com. Semester – 1 (ENGLISH MEDIUM) મા જે વિદ્યાર્થીઓને ઓન લાઈન ભરેલ પ્રવેશ ફોર્મ કોલેજ મા જમા કરાવેલ નથી,તેમને University માથી વધારાની સંખ્યા ની મંજુરી મળતા પ્રવેશ મળશે.

B.Com. Semester – 1 (ENGLISH MEDIUM) મા જે વિદ્યાર્થીઓએ ઓન લાઈન પ્રવેશ ફોર્મ ભરેલ નથી તેઓ ઓન લાઈન પ્રવેશ ફોર્મ ભરી કોલેજ મા “WAITINGLIST” તરીકે પ્રવેશ ફોર્મ જમા કરાવી શકે છે. University માથી વધારાની સંખ્યા ની મંજુરી મળતા આ વિદ્યાર્થીઓને MERIT ના ધોરણે પ્રવેશ મળશે.

Roll Number Internal Result

 

 

Leave a Comment

error: Content is protected !!